સફર શાબ્દિક અને કાયદાકીય અર્થ

વિષયસુચીકોષ્ટક

 

સફરશાબ્દિકઅર્થ 

શબ્દ સફર ષુલાષી મુજર્રદ ના બાબ નસર થી છે, જેનો અર્થ એ થાય છે કે મુફારકતુ મદીનતુલ્ ઇન્સાનિલ્ મુકીમિ. પોતાની રીહાઇશ ને છોડીને બીજી જગ્યાએ જવું,

સફરસ્ સુબ્હિ એટલે કે સવાર નો પ્રકાશિત થવું, કારણ કે સફરમાં માનવીનું ચારીત્ર સ્પષ્ટ થઇ જાય છે.

 

સફરની માઇલેજ

માઇલેજ થી અર્થાત તે માઇલેજ છે જેના કારણે કાર્યોમાં છૂટ આપેલી છે, જે સામાન્ય રીતે બે દિવસ કોઇ ઊંટણી પર સવાર થઇ 80 કિલોમીટર હોઇ શકે છે, કેટલાક નું કહેવું આ પણ છે જે તે માઇલેજ જેને આપણે સામાન્ય રીતે સફર કહી શકીએ, અને જેના માટે સફરનો સામાન અને પાણીની જરૂરત પડી શકે છે. આ વાતમાં પણ દમ છે.

 

વતનના પ્રકાર 

 વતનના બે પ્રકાર છે, વતન અસલી એટલે કે તે જગ્યા જ્યાં તેનો જન્મ થયો હોય, અથવા તો તેના કુંટુબીજીઓ રહેતા હોય, અથવા તો તે જ્ગ્યાને જેનો તેણે ઇરાદો કરી લીધો કે હવે તે અહીંયાથી નહી જાય, કારણકે આપ સ.અ.વ. મદીના હિજરત કર્યા પછી અને મક્કાના વિજય અને વદાઅ ના હજ્જ વખતે આપ સ.અ.વ.એ પોતે મુસાફર સમજતા નમાઝમાં કસ્ર કરી હતી, કારણકે આપ સ.અ.વ. ના પહેલા વતન મક્કાને મદીનહ મુનવ્વરહ સમજી લીધું હતું.

 

બીજું ઠહેરવાની જગ્યા

એટલે કે તે જગ્યા જ્યાં મુસાફરે પંદર દિવસ અથવા તો તેનાથી વધારે દિવસો રોકાવવાનો નિર્ણય કરી લીધો હોય, અથવા તો રોકાવવાની સંખ્યા નક્કી ન હોય, આ સ્થિતીમાં   જ્યાં સુધી રહેશે મુસાફર જ ગણાશે.

 

સફર પૂર્ણ થવાની નિશાનીઓ: 

1. પોતાના મૂળ વતને પાછો ફરે.

2. રોકાવવાનો ઇરાદો ખત્મ કરી દે.

3. નવા સફર ની તૈયારીમાં

4. તેના જેવા બીજા વતને સફર કરવાની સ્થિતીમાં.

 

રોઝામાં મુસાફર માટેના મુદ્દાઓ

 મુસાફર માટે સામાન્ય રીતે રોઝો ન રાખવો ઉત્તમ છે, અને જે સફરની સ્થિતીમાં રોઝો રાખીલે તેના માટે કોઇ વાંધો નથી, કારણકે આપ સ.અ.વ. થી સફરમાં રોઝો રાખવો અને ન રાખવો બન્ને સાબિત છે, હાઁ અગર ગરમી વધારે હોય અને સફર પણ પરેશાની કષ્ટદાયક હોય તો રોઝો ન રાખ્વું ઉત્તમ છે, પરંતુ આ સ્થિતીમાં રોઝો રાખવો મકરૂહ છે.

દરેક પ્રકારની પ્રશંક્ષા બન્ને જગતના પાલનહાર માટે જ છે.

993 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ