રોઝાની શરૂઆત અને સમાપ્તિ

રમઝાન માસનીશરૂઆતઅને સમાપ્તિ :

રમઝાન માસની શરૂઆત : રમઝાન માસના દરેક દિવસની શરૂઆત તેના પ્રથમ દિવસથી થાય છે, એટલે કે રમઝાન માસનો ચાંદ જોવાથી તેની શરૂઆત થાય છે, અથવા તો શઅબાનના ત્રીસ દિવસ પૂર્ણ થયા પછી રમઝાન માસની શરૂઆત થાય છે, એટલા માટે કોઇએ ચાંદ જોયો હોય અથવા તો ભરોસાપાત્ર જગ્યાએ થી ચાંદ જોવાની ખબર પહોંચી હોય ત્યારે રોઝા જરૂરી છે. હિસાબ વડે મહિનાની શરૂઆત કરવી બિદઅત છે, કારણકે હદીષમાં સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે

અબૂહુરૈરહ રઝી, થી રિવાયત છે કે આપ સ.અ.વ.એ ફરમાવ્યું કે અથવા તો આમ કહ્યું કે અબૂલ્ કાસિમે ફરમાવ્યું “ ચાંદ જોઇને જ રોઝાની શરૂઆત કરો અને ચાંદ જોઇને રોઝા માટે ઠેહરો જો વાદળ હોય તો ત્રીસ દિવસ પુરા કરી લોં. ( સહીહ બુખારી, કિતાબ રોઝો કે મસાઇલ, બાબ : નબી સ.અ.વ. કા ઇરશાદ જ્યારે તમે રમઝાનનો ચાંદ જોવો તો રોઝા રાખો અને જ્યારે શવ્વાલનો ચાંદ જોવો તો રોઝા છોડી દો. હદીષ નં : 1909)

રમઝાન માસની સમાપ્તિ : રમઝાન માસની સમાપ્તિ ત્રીસ દિવસ પુરા કરી અથવા તો ચાંદ જોઇને જ કરવામાં આવે છે

મહિના, વર્ષ, રાત અને દિવસ માટે ચાંદ જોવો. અલ્લાહ તઆલા ફરમાવે છે

اُحِلَّ لَكُمْ لَيْلَۃَ الصِّيَامِ الرَّفَثُ اِلٰى نِسَاۗىِٕكُمْ۝۰ۭھُنَّ لِبَاسٌ لَّكُمْ وَاَنْتُمْ لِبَاسٌ لَّہُنَّ۝۰ۭ۔۔(سورۃ البقرۃ:187)

રોઝાની રાત્રીઓમાં તમારી પત્નિઓ સાથે ભેગા થવાને હલાલ કરવામાં આવ્યું છે, તે તમારા માટે પોશાક છો અને તમે તેમના માટે પોશાક છો.

અલ્લાહ તઆલા ફરમાવે છે

اَلَمْ تَرَ اِلٰى رَبِّكَ كَيْفَ مَدَّ الظِّلَّ۝۰ۚوَلَوْ شَاۗءَ لَجَعَلَہٗ سَاكِنًا۝۰ۚثُمَّ جَعَلْنَا الشَّمْسَ عَلَيْہِ دَلِيْلًا۝۴۵ۙثُمَّ قَبَضْنٰہُ اِلَيْنَا قَبْضًا يَّسِيْرًا۝۴۶وَہُوَالَّذِيْ جَعَلَ لَكُمُ الَّيْلَ لِبَاسًا وَّالنَّوْمَ سُـبَاتًا وَّجَعَلَ النَّہَارَ نُشُوْرًا۝۴۷(سورۃ الفرقان :45 تا 47)

શું તમે નથી જોયું કે તમારા પાલનહારે છાયાને કેવી રીતે ફેલાવી દીધો? અગર તે ઇચ્છતો તો તેને રૂકાવી દેતો, પછી અમે સૂર્યને તેના ઉપર દલીલ બનાવ્યો, પછી તેને અમે ધીરે ધીરે પોતાની તરફ ખેચી લીધો, અને તે જ છે જેણે રાત્રીને તમારા માટે પરદો બનાવ્યો, અને નિદ્રાને આરામદાયક, અને દિવસને ઉઠવાનો સમય.

કેટલીક કૌમોએ મહિના અને વર્ષ સ્પષ્ટીકરણ માટે સૂર્યને કારણ બનાવ્યો, અને અરબાઓએ સ્પષ્ટીકરણ માટે ચંદ્રને સિદ્રાંત બનાવ્યો, અને ઇસ્લામે પણ તેને બાકી રાખ્યો, અને સૂર્યને દિવસના ભાગ માટે અને દિવસ દાખલ થવાની ઓળખ માટે કારણ બનાવ્યું, એટલા માટે કમરી મહીનાઓની સ્પષ્ટતી કરણ ચંદ્રના આધારિતે થશે, અને તેનું ખરૂ સ્પષ્ટીકરણ સૂર્યાસ્તના થોડાક સમય પછી હશે, આ રીતે દિવસની શરૂઆતા સૂર્યાસ્ત પછી થશે, ન કે અડધી રાત પસાર થયા પછે, (જેવું કે વર્તમાનકાળમાં રાત્રે 12 વાગ્યા પછી દિવસની શરૂઆત મનાય છે) અને બીજા દિવસે સુર્યાસ્ત પછી તે દિવસ પુરો થાય છે, અને આવી રીતે એક દિવસ અને એક રાત શુમાર કરતા એક પુરો દિવસ ગણવામાં આવશે, અને દિવસની શરૂઆત તેની પહેલી રાત પછી થશે, અને આ જ કારણ છે ચંદ્રને રાતને આ મહિનાની પહેલી રાત ગણવામાં આવે છે, ઉપરાંત અરબી માં મુસ્તફિલુન્ હાઝિહીલ્ કસીદતુ કઝા” એટલે કે આ પકંતિઓનું આવી રીતે શરૂઆત થઇ, અને ફલા વ્યક્તિએ શરૂઆત કરી, આવી રીતે ઉપયોગ થાય છે, અને જેવું કે અલ્લાહ તઆલાએ ફરમાવ્યું

وَاٰيَۃٌ لَّہُمُ الَّيْلُ۝۰ۚۖنَسْلَخُ مِنْہُ النَّہَارَ فَاِذَا ہُمْ مُّظْلِمُوْنَ۝۳۷ۙوَالشَّمْسُ تَجْرِيْ لِمُسْتَــقَرٍّ لَّہَا۝۰ۭذٰلِكَ تَــقْدِيْرُ الْعَزِيْزِ الْعَلِــيْمِ۝۳۸ۭوَالْقَمَرَ قَدَّرْنٰہُ مَنَازِلَ حَتّٰى عَادَ كَالْعُرْجُوْنِ الْقَدِيْمِ۝۳۹لَا الشَّمْسُ يَنْۢبَغِيْ لَہَآ اَنْ تُدْرِكَ الْقَمَرَ وَلَا الَّيْلُ سَابِقُ النَّہَارِ۝۰ۭوَكُلٌّ فِيْ فَلَكٍ يَّسْبَحُوْنَ۝۴۰(سورۃ يس: 37 تا 40)

અને તેઓ માટે એક નશાની રાત છે, જેનાથી અમે દિવસને ખેચી લાવીએ છીએ, તો તે અચાનક અંધારામાં રહી જાય છે, અને સૂર્ય માટે જે નક્કી કરેલ રસ્તો છે, તે તેના ઉપર ચાલે છે, આ છે નક્કી કરેલ વિજયી , જ્ઞાનવાળા અલ્લાહ, અને ચંદ્ર માટે અમે પડાવ નક્કી કર્યા છે, અહીં સુધી કે તે પાછો ફરી જુની ડાળી માફક થઇ જાય છે, ન સૂર્ય પાસે શક્તિ છે કે તે ચંદ્રને પકડે અને ન તો રાત દિવસની આગળ વધી જનારી છે, અને દરેક દરેક આકાશમાં તરે છે.

અલ્લાહ તઆલાનું આ ફરમાન  وَلَا الَّيْلُ سَابِقُ النَّہَارِએટલે કે રાતની નશાની ચંદ્ર છે, જે દિવસ પહેલા પોતાના સમયે નીકળે છે, અને તે પછી દિવસ આવે છે, અને તે નશાની સુર્ય છે, અને આ બન્ને નશાનીઓ એક બીજા સાથે ટકરાવ વગર નીકળે છે.

નિ:શંક લોકોની જબાનો વડે સાંભળીએ છીએ, મસાઉલ્ ખમીસ ગુરૂવાર ની સાંજ અથવા તો હાઝિહીલ્ લયલતુ હિયલ્ જુમુઅતિ, આ રાત જ શુક્રવાર છે, અથવા તો ફી હાઝિહીલ્ લયલતુ રમઝાન આ રાત માં રમઝાન છે, અથવા તો હાઝિહીલ્ લયલતુલ્ ઇદી, આ રાત ઇદ છે, આ વાતચીત ઘણી જ ઉંડાણમાં છે, ઉપરાંત તમે રમઝાન માસમાં આ વાતને જૂઓ છો કે રમઝાન માં પ્રથમ રાતથી જ તરાવીહ પઢવામાં આવે છે, અને ઇદની રાત્રે આ તરાવીહ પઢવામાં નથી આવતી, કેમ? કારણકે શઅબાન ના છેલ્લા દિવસે સૂર્યાસ્ત પછી જ રમઝાન માસની શરૂઆત સમજીએ છીએ, અને રમઝાન ના છેલ્લા દિવસે સૂર્યાસ્ત પછી જ શવ્વાલ માસની શરૂઆત સમજીએ છીએ, આના કારણે શવ્વાલની રાત્રે તરાવીહ પઢવામાં નથી આવતી, કારણકે તરાવીહ નો સમય રમઝાનની રાત જ છે, એટલા માટે અલ્લાહ તઆલાએ ફરમાવ્યું "أُحلَّ لكم ليلة الصيام الرفث الى نسائكم.

 

રોઝાની શરૂઆત અને તેની સમાપ્તિ :

અલ્લાહ તઆલા ફરમાવે છે

وَمَن كَانَ مَرِيضًا أَوْ عَلَىٰ سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ أُخَرَ ۗ"(سورۃ البقرۃ:185) હાઁ જે બિમાર અથવા તો મુસાફર હોય તો તેણે બીજા દિવસોમાં આ ગણતરી પુરી કરવી જોઇએ.

દરેક બંદગી જ નહી પરંતુ દરેક કાર્યની શરૂઆત અને સમાપ્તિ હોય છે, અને રોઝો પણ એક કાર્ય અને બંદગી છે, અને તેના માટે રોઝાની પણ શરૂઆત અને સમાપ્તિ છે.

રોઝાની શરૂઆત : (રોઝાનો સમય)  : રોઝાની શરૂઆત પરોઢમાં દેખાતી તે લાલાશ જે ચોડાઇમાં આકાશમાં દેખાઇ આવે છે, તેનાથી ફજરની નમાઝ જરૂરી થઇ જાય છે,અને રોઝદાર માટે ખાવા પીવાનું હરામ થઇ જાય છે, આ લાલાશ પહેલા એક સવાર કાઝિબ નામની પણ છે, આનાથી અર્થાત તે સફેદી છે જે આકાશમાં લંબાઇમાં દેખાઇ આવે છે, તેને જોઇને ન તો ખાવાનું બંદ કરવામાં આવશે અને ન તો નમાઝે ફજર પઢવામાં આવશે, તો રોઝાની શરૂઆત ફજરથી થાય છે,

રોઝાની સમાપ્તિ : રોઝાની સમાપ્તિ સૂર્યાસ્ત છે, એટલે કે જ્યારે રાત પશ્ર્ચિમમાં થી નીકળવા લાગે, અને દિવસ છૂપાય જાય,  બીજી શબ્દોમાં 29શઅબાન માં ચંદ્ર દેખાય અથવા તો ત્રીસ દિવસ શઅબાનના પુરા થયા પછી રમઝાનની શરૂઆત થાય છે,

જેવું કે અલ્લાહ તઆલા ફરમાવે છે

"وَکُلُوْا وَاشْرَبُوْا حَتّٰی یَتَبَیَّنَ لَکُمُ الْخَیْطُ الْأَبْیَضُ مِنَ الْخَیْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ"(البقرۃ:186)  તમે ખાતા પીતા રહો અહીં સુધી કે સવારનો સફેદ દોરો કાળા દોરા વડે દેખાઇઅ ન આવે.

જેવું કે હદીષમાં આનો ખુલાસો મળે છે કે ઇફતારી કરવાનો સમય સુર્યાસ્ત છે,

" قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:‏‏‏‏"إِذَا أَقْبَلَ اللَّيْلُ مِنْ هَاهُنَا، وَأَدْبَرَ النَّهَارُ مِنْ هَاهُنَا، وَغَرَبَتِ الشَّمْسُ، فَقَدْ أَفْطَرَ الصَّائِمُ"

અબ્દુલ્લાહ બિન અવફા રઝી. બયાન કરે છે કે અમે આપ સ.અ.વ. સાથે (ફત્હ નામની જંગ જે રમઝાનમાં થઇ) સફરમાં હતા, અને આપ સ.અ.વ. રોઝા થી હતા, જ્યારે સૂર્યાસ્ત થઇ ચુકયું તો આપ સ.અ.વ.એ એક સહાબી હઝરતે બિલાલ રઝી, ને કહ્યું એ ફલા વ્યક્તિ મારા માટે સત્તુ બનાવ, ઉતરીને સતુ બનાવ, આના પર તેઓએ જવાબ આપ્યો કે અલ્લાહ ના પયંગબર આપ થોડો સમય રૂકો, આપ સ.અ.વ.એ ફરી આદેશ આપ્યો, આવો અમારા માટે સત્તુ બનાવ, પરંતુ તેઓ સમજતા હતા કે હજુ દિવસ બાકી છે, આપ સ.અ.વ. ફરી કહ્યું કે આવો મારા માટે સત્તુ બનાવ ત્યારે તેઓએ સત્તુ બનાવ્યું,  અને ફરી આપ સ.અ.વ.એ ફરમાવ્યું કે  જ્યારે પૂર્વમાં થી રાત આવી જાય અને પશ્ર્ચિમમાં થી દિવસ ગાયબ થઇ જાય તો રોઝદાર પોતાનો રોઝો ઇફતારી કરી લેં, એટલા માટે સુર્યની ટીકયા ગાયબ થવાથી રોઝદાર ઇફતારી કરી લેશે.

 

રોઝા નક્કી કરેલ બંદગી પર આધારિત છે જેની કઝા શક્ય નથી.

રોઝા તે બંદગીમાંથી છે, જે હંગામી બંદગી પર આધારિત છે, કારણકે તેનો સમય એક ખાસ મુદ્દત સુધી જ છે, એટલે આ માસ જેવી બંદગી કરવી બીજા માસમાં શક્ય નથી, અને રોઝદાર આ માસમાં કોઇ બીજા રોઝા રાખી નથી શકતો, અને ન તો આની સાથે કોઇ બીજા રોઝાની નિય્યત કરી શકે છે, એટલા માટે આ માસમાં બે રોઝા એક સાથી રાખી ના શકાય, હાઁ આ થઇ શકે છે કે તે રોઝા સાથે દાન કરે, નમાજ પઢે, અલ્લાહના નામનું સ્મરણ કરે, આ વાત યાદ રાખો કે રોઝો તુટી ગયા પછી આ સમજવું કે તેને બીજાવાર રાખી શકાય છે, કારણકે તે જ બંદગીઓમાં બીજી વાર શક્ય છે જેને વિશે વર્ણન કરવામાં આવ્યું છે , આ બાબત નમાઝો સાથે પણ છે કે જે નમાજ ના સમય નક્કી હોય છે, અને કેટલીક નમાજ માં છુટ હોય છે, અને આ નમાજની કઝા પર શક્ય છે.

 દરેક પ્રકારની પ્રશંક્ષા બન્ને જગતના પાલનહાર માટે જ છે.

977 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ