ઇફતારીનો શાબ્દિક અને કાયદાકીય અર્થ

 

ઇફતારીનોશાબ્દિકઅર્થ :

ઇફતાર શબ્દ ષુલાષી મઝીદ ફી ના બાબ ઇફઆલ નું મસ્દર છે, અને કહેવામાં આવે છે કે અફતરસ્ સાઇમુ જેનો અર્થ થાય છે કે ખાવું અને પીવું અને ઇફતાર નો સમય નજેક થવો, તેના સિફત મુફત્તિર છે, અને તેનું બહુવચન મફાતિર છે. આ ષુલાષી મુજર્રદ ના બાબ નસર અને જરબ થી છે જેનો અર્થ થાય છે કોઇ વસ્તુને ફાડવી, કોઇ વસ્તુનું સર્જન કરવું, શરૂઆત કરવી.

 

ઇફતારીનોકાયદાકીયઅર્થ :

સુર્યાસ્તનું ચોક્કસ જ્ઞાન પડતાની જ સાથે વાર કર્યા વગર તાજી અથવા લીલી એકી સંખ્યામાં ખજુર અથવા પાણી અથવા આ વસ્તુ ન મળે તો કોઇ પણ હલાલ વસ્તુથી રોઝો ખોલ્વો.

89 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ